ઠોકર માણસને ચાલતા શીખવે છે😅😝😂😜🤣🤪

ખુશ્બુ : જો કંઇક ભૂલ થઈ જાય
તો શું કરવું જોઈએ
એ તને ખબર છે?
સીમા : ના,
જણાવને શું કરવું જોઈએ?
ખુશ્બુ : વ્યક્તિએ શાંતિથી બેસીને
વિચારવું જોઈએ કે
તેને કોના માથે ઢોળી દેવી.
😅😝😂😜🤣🤪

મોહિત : લોકો કહે છે કે
ઠોકર માણસને ચાલતા શીખવે છે.

સચિન : હા, એકદમ સાચું કહે છે.

મોહિત : પણ,
ઠોકર લાગવાથી મારા પગનો નખ તૂટી ગયો,
હવે હું ચાલીશ કેવી રીતે?
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)