એક દિવસ પતિ પોતાના ઘરની લાઈટ ઠીક કરી રહ્યો હતો..
ત્યારે તેને પોતાની પત્નીને બુમ મારી,
પત્ની : શું છે? પતિ જરા અહિયાં તો આવ.
પત્ની : લો આવી ગઈ, હવે બોલો?
પતિ : આ બે તાર છે, જરા તેમાંથી કોઈ એક હાથમાં પકડને
પત્ની : કેમ?
પતિ : અરે તું પકડ તો ખરી એક વખત
પત્ની : આ લો પકડી લીધો,
પતિ : કાંઈ થયું?
પત્ની : નહિ તો?
પતિ : સારું તેનો અર્થ કરંટ બીજા તારમાં છે.
😅
😝😂
😜
🤣
🤪
છાપાવાળા કમાલ કરે છે,
મોઢે દુપટ્ટો બાંધેલ છોકરીના ફોટા છાપી લખશે,
‘શહેરમાં આજે રેકોર્ડબ્રેક ગરમી.’
અને જો
કોઇ છોકરાને ચક્કર આવી પડી જાશે તો લખશે,
‘પી-ધેલ હાલતમાં અજાણ્યો શખ્સ બેભાન.’
😅
😝
😂
😜
🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)