કેટલાક લોકો તો બેઠા બેઠા જ😅😝😂😜🤣🤪

એક કંજુસ મરણપથારીએ પડ્યો હતો.
એના પુત્રો અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે
પિતાની અંતિમ ઈચ્છા મુજબ ઓછામાં ઓછા
ખર્ચે સ્મશાનયાત્રા કેવી રીતના કાઢવી ?
એક પુત્રએ કહ્યું – એમ્બ્યુંલંશમાં લઇ જઈએ.
બીજાએ કહ્યું – બળદગાડીથી કામ ચાલશે.
ત્રીજાએ કહ્યું – સાઈકલની પાછળ બાંધીને લઇ જઈએ.
કંજુસથી રહેવાયું નહિ.
આંખો ખોલી બોલ્યા.
કઈ કરવાની જરૂર નથી.
મારું પહેરણ અને બુટ લાવો, હું ચાલતો જ જતો રહીશ.
😅😝😂😜🤣🤪

આજ કાલ ક્યાંય ફરવા

જવાની જરૂર નથી,

કેટલાક લોકો તો બેઠા બેઠા જ

મગજ ફેરવી નાખે છે !!
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)