પહેલા તેને લાગતું હતું કે
દુનિયામાં માત્ર સાત જ રંગ છે.
પછી એક દિવસ
તે તેની પત્ની
સાથે નેલ પોલીશ ખરીદવા ગયો.
😅😝😂😜🤣🤪
એક સ્ત્રી હંમેશા
ઝઘડાને ENJOY કરે છે,
પછી એ ઝઘડો ભલે
એના પતિનો કેમ ના હોય
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)