દરેક મહિલાનું એક જ સપનું😅😝😂😜🤣🤪

પતિ પત્નીની હાલત પણ
ચેસ જેવી છે,
રાણી મનફાવે એમ ચાલે
અને રાજા માંડ-માંડ

એક ડગલું ચાલે એ પણ
જીવ બચાવવા
😅😝😂😜🤣🤪

દરેક મહિલાનું એક જ સપનું.

મન ભરીને ખાઉં અને
જાડી પણ ના થાઉં.
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)