હમણાં મારા એક મિત્રના મોટી
ઉંમરે લગ્ન થયા…..
કંકોતરી આવી… વાંચી…
એક પ્રસંગ વાંચીને…
આંખમાં આંસુ આવી ગયા…
પ્રસંગ હતો… મહેંદીની રસમ :
માથામાં : સાંજે ૭:૩૦ વાગ્યે
હાથમાં : સાંજે ૮:૩૦ વાગ્યે
😅😝😂😜🤣🤪
પોતાના થી 3-4 વર્ષ મોટા છોકરાને
કાકા કહીને બોલાવા વાળી છોકરી.
જ્યારે એના કરતાં 10 વર્ષ મોટા
પતિને બેબી કહીને બોલાવે ત્યારે
સાલું લાગી આવે હો
😅
😝
😂
😜
🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)