પ્રેમ કરતા પેલા એનું પરીણામ
જોઈ લેજો..
પ્રેમ કરતા પેલા એનું પરીણામ
જોઈ લેજો..
તોય નો સમજાય તો…
‘ગજની’ અને ‘તેરેનામ’ જોઈ લેજો…!!
😅😝😂😜🤣🤪
પ્યાર કિયા તો ડરના ક્યા,
આ એક લાઈનના જાસામાં આવીને
હજારો આશીકોએ
ભરી બજારમાં ચપ્પલ ખાધા છે !!
😅
😝
😂
😜
🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)