એક લગ્ન મા વરપક્ષ વાળા ઢોલ વગાડનાર
ઉપર રૂપિયા નો વરસાદ વરસાવતા હતા
એવા તાન મા આવી ગયા કે
વરઘોડો બે કલાક હાલયો.
પછી કન્યા પક્ષ વાળા આવ્યા ને
વેવાઈ ને કિધુ કે
અમારી છોકરી વાહે કાંઈક વધવા દેજો…
એનેય શોખ છે રુપિયા ઉડાડવાનો…
પછી બંધ થયા…
😅😝😂😜🤣🤪
ઘણા રીવાજો લુપ્ત થઇ ગયા છે..
પણ..
જતી વખતે મહેમાન પૈસા આપે
ત્યારે ના પડવાનો રીવાજ
હજીય જીવિત છે..
😅
😝
😂
😜
🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)