હું 1 વર્ષ પછી લગ્ન કરીશ😅😝😂😜🤣🤪

છગન : કાલે મારા લગન છે,
પણ છોકરી વાળાએ ઓછા લોકો ને
બોલાવ્યા છે

મગન : તો આમાં પ્રોબ્લેમ શું છે?

છગન : ખબર નઈ યાર
પપ્પા મને લઇ જશે કે નહી…
😅😝😂😜🤣🤪

મગન : હું તારા જોડે લગ્ન કરવા માંગુ છું

છોકરી: પણ હું તારાથી મોટી છું, પુરૂ 1વર્ષ

મગન : કોઈ વાંધો નઈ,

હું 1 વર્ષ પછી લગ્ન કરીશ
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)