જજે છૂટછેડાના કેસમાં
ઘુઘાની વાઇફને 8000₹ભરણપોષણ બાંધી આપ્યું.
ઘુઘો (કરગરી પડ્યો): જજ સાહેબ દયા કરો.
આટલું બધું ભરણપોષણ નક્કી ના કરો મારી આવક જ 8000₹ છે.
એમાંથી 2000₹ તો પહેલાની વહુને ચૂકવું છું.
જજ : તો 6000₹ ચૂકવજે
ધુઘો: સાહેબ, બીજા 2000₹ એની ય પહેલાની વહુને આપું છું.
જજ : તો 4000₹ હાલ બસ ચૂકવાજે ભાઈ …
ઘૂઘો: જજ સાહેબ હજી ય એક 4000₹
બધાય ની પેલા હતી એને ચૂકવું છું “
જજને નવાઈ લાગી ભઈલા તું 8000₹ ભરણપોષણના ચૂકવે છે
તો તું ઘર કઈ રીતે ચલાવે છે.
ઘુઘો: સાહેબ
અત્યારની વાઈફને આગલા ઘરોના 12000₹ આવે છે…
જજ સાહેબની ખબર કાઢજો આઇ.સી.યુ માં છે…
😅😝😂😜🤣🤪
લગન શબ્દમાં જ ગન છુપાયેલી છે,
નવરો નિશાળીયો
તો ભડાકા તો થવાના જ !!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)