હવે આખી જિંદગી દુઃખી રહેજે😅😝😂😜🤣🤪

બે બહેનપણીઓ ઘણા દિવસો પછી મળી.
પહેલી : તારા પતિને આગળના દાંત જ નથી,
છતાં તે તેની સાથે લગ્ન કેમ કર્યા?
બીજી : શું કહું બહેન…
2020 માં લગ્ન નક્કી થયા ત્યારે કોવિડ હતો,
તેથી તેઓ માસ્ક પહેરીને જોવા આવ્યા હતા.
પહેલી : પછી લગ્ન વખતે પણ નહોતું જોયું?
બીજી : તે સમયે લગ્ન માટે માત્ર બે કલાકની
છૂટ હતી, હવે તું જ કહે, આટલા ઓછા
સમયમાં હું મેકઅપ કરું કે તેના દાંત જોઉં?
😅😝😂😜🤣🤪

પપ્પુ : સર તમારી દીકરીએ
મારી પત્ની બનવાની હા પાડી છે.
છગન કાકા : બીજું શું થાય?
આંટાફેરા ઓછા કર્યા હોત
તો આ નોબત આવતે નહિ.
હવે આખી જિંદગી દુઃખી રહેજે.
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)