લગ્નના દિવસો ચાલે છે.
એક વાર બકો બ્યુટિપાર્લરના રિસેપ્શન રૂમમાં
બેસીને મૅગેઝિન વાંચીરહ્યો હતો.
એક મહિલા આવી અને
ધીમેથી એમનો ખભો દબાવીને બોલી,
‘આવો, જઈએ !’
બકો પરસેવે રેબઝેબ થઈ ગયો.
ગળામાં શોષ પડ્યો. માંડ માંડ બોલ્યો,
‘આજે નહીં, કાલે આજે મારી વાઈફને અહીં
પાર્લરમાં તૈયાર થવા માટે લઈ આવ્યો છું.’
મહિલા બોલી:’ધ્યાનથી જુઓ. હું જ છું!
😅😝😂😜🤣🤪
ભારત માં કામવાળી ની અછત કેમ છે??
સરકારે 15 વર્ષ થી નીચેની ઉંમર ઉપર
કામ કરવા નો પ્રતિબંધ મૂક્યો છે,
ઘરવાળી એ 16 થી 40 ની ઉંમર ની
કામવાળી ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને
પતિઓ એ 40 થી ઉપરની ઉંમર હોય
એવી કામવાળી ઉપર પ્રતિબંધ મૂક્યો છે.
હવે અછત શું કામ છે તે સમજાયું ને
😅
😝
😂
😜
🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)