શિક્ષક : જો 50 લોકોને ખવડાવવા
માટે 5 કિલો દાળ જોઈએ,
તો 75 માણસોને ખવડાવવા માટે
કેટલી દાળની જરૂર પડશે.
બંટી : મેડમ,
દાળની માત્રા એટલી જ રહેશે,
થોડું વધારે પાણી ઉમેરવું પડશે.
શિક્ષક : આ રૂઢિપ્રયોગને વાક્યમાં વાપરીને કહો
– મોંમાં પાણી આવવું…
વિદ્યાર્થી : મેં નળની ટોટીને મોં લગાડીને
જેવો જ નળ ચાલુ કર્યો કે
મારા મોં માં પાણી આવી ગયું.
શિક્ષક : બહાર નીકળ ક્લાસ માંથી.
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)