ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં આપ્યા હોટ પોઝ, જુઓ બોલ્ડ અંદાજ

અભિનેત્રી મોનાલિસા હંમેશા પોતાની બોલ્ડ સ્ટાઈલ અને ફેશન સેન્સથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. મોનાલિસાએ વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં કાતિલ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
 વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં મોનાલિસા હોટ પોઝ આપતી કેમેરાની સામે જોવા મળી રહી છે.

ભોજપૂરી અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં મોનાલિસાનું હોટ ફિગર જોઈ ચાહકો પણ તેના દિવાના બની ગયા છે.


 ભોજપુરી સિનેમાની સાથે સાથે મોનાલિસાએ વિવિધ ભાષાઓમાં ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 100 થી વધુ ફિલ્મો કરી ચુકેલી અભિનેત્રી મોનાલિસા એક સમયે સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી હતી.

અભિનેત્રી મોનાલિસાએ 1997થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ અભિનેત્રીને ભોજપુરી ફિલ્મોથી જ ઓળખ મળી.