બનાના ચાટ બનાવવા માટેની સામગ્રી:
પાકેલા કેળા – 2 મોટા
સમારેલી કોથમીર
કાળું મીઠું
લીંબુ સરબત
કેળા ચાટ બનાવવાની રીત:
1. સૌ પ્રથમ કેળાને છોલીને ધોઈને સાફ કરી લો.
2. પછી તેના નાના ટુકડા કરી લો અને તેને એક મોટા બાઉલમાં રાખો.
3. હવે કેળાના ટુકડાઓમાં કોથમીર ઉમેરો.
4. આ પછી કાળું મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
5. હવે બનાના ચાટને સર્વ કરો અને તેના પર લીંબુનો રસ છાંટવો.