ADVERTISEMENT
ADVERTISEMENT

અલબેલી રાધા ને. અમેરિકામાં કોકીલકંઠી ગીતા રબારીએ બોલાવી ગરબાની રમઝટ, ખૈલેયાઓ મન મુકીને ગરબે ઝુમ્યા

દેશ હોય કે વિદેશ, જ્યાં ગુજરાતી વસે ત્યાં ગરબા વિના તો રહી જ ન શકે. ગુજરાતના ગરબાએ વિદેશીઓને પણ ઘેલું લગાડ્યું છે. ત્યારે તાજેતરમાં જ ગુજરાતની કોકીલકંઠી ગીતા રબારીએ અમેરિકામાં ગરબાની ધૂમ મચાવી હતી. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ગીતા રબારીએ વિદેશમાં ગરબાની મોજ કરાવી, જુઓ વીડિયો

ADVERTISEMENT
ADVERTISEMENT

પરંતુ તેની સાથે હવે તેઓ વિદેશની ધરતી પર પણ લાઈવ પ્રોગામ કરે છે. હાલ તેઓ પ્રિ નવરાત્રિને લઈને અમેરિકામાં છે. મહત્વની વાત એ છે તેમનો 28 સપ્ટેમ્બરે અમેરિકાના ડલ્લાસ ખાતે યોજાયેલ ગરબાના પ્રોગામની ટિકિટ પહેલાથી જ હાઉસફુલ થઈ હતી.

ADVERTISEMENT
ADVERTISEMENT