ADVERTISEMENT
ADVERTISEMENT

ટીચર : બેન્ચ પર ઉભો થઇ જા.😅😝😂😜🤣🤪

બધા ધંધામાં ઊઠી ગયા પછી છગને લુહારની દુકાન ખોલી.
એ ગામનો એક માત્ર લુહાર હતો એટલે દુકાન ખૂબ ચાલી.
તેણે મદદ માટે
ગામડેથી પોતાનાં ભત્રીજા રમેશને પણ બોલાવી લીધો.
પહેલા દિવસે કામની સમજ આપતા છગને કહ્યું,
જો રમેશ,
હું જ્યારે લોખંડનો ધગધગતો ટુકડો
એરણ પર ગોઠવીને ડોકું ધુણાવું
ત્યારે તું જોરથી એના પર હથોડો ફટકારજે.
રમેશે બરાબર એમ જ કર્યુ.
હવે રમેશ ગામનો એકમાત્ર લુહાર છે.
બોધ : સૂચના આપ્યા બાદ ખાતરી કરી લેવી કે
સામેવાળો શું સમજ્યો છે.
😅😝😂😜🤣🤪

ટીચર : પપ્પુ બોલ કુતુબમીનાર
ક્યાં આવ્યો છે?
પપ્પુ : ટીચર, નથી ખબર.
ટીચર : બેન્ચ પર ઉભો થઇ જા.
પપ્પુ (બેન્ચ પર ઉભો થઈને) : ટીચર
હજુ પણ મને કુતુમીનાર નથી દેખાતો.
(છુટ્ટુ ડસ્ટર પડ્યું.)
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT