ADVERTISEMENT
ADVERTISEMENT

હું પ્રાણીઓનો ડોક્ટર છું.😅

દર્દી : દાકતર સાહેબ,
મારી યાદશકિત સાવ નબળી પડી ગઈ છે,
મારે શું કરવું?

દાક્તર : તમારે મારી ફી અગાઉથી
આપવી પડશે.
😅

😝

😂

😜

🤣

🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

મોનુ : ડોક્ટર સાહેબ,
તમે મને તપસ્યા વગર મારી બીમારીનું
નિદાન કરી શકશો?
ડોક્ટર : હા,
તમારી આંખો ખૂબ નબળી છે.
મોનુ : તમને આટલી જલ્દી કેવી રીતે
ખબર પડી?
ડોક્ટર : તમે બહારનું બોર્ડ વંચાયું નહિ કે
હું પ્રાણીઓનો ડોક્ટર છું.
😅

😝😂

😜

🤣

🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)