“તમારી હાર માટેનું ખાસ કારણ?
ચૂંટણીમાં હારેલા ઉમેદવારને
એક પત્રકારે પૂછ્યું.
ઉમેદવાર : “મતગણતરી કરનાર
અધિકારીને કારણે હું હાર્યો છું.”
પત્રકાર : “મતગણતરી ખોટી થઈ હતી?”
ઉમેદવાર : “ના એજ વાંધો છે ને!”
😅
😝😂😜
🤣
🤪
ચૂંટણીમાં હારેલા ઉમેદવારે આભારદર્શન
વ્યકત કરતાં લખ્યું.
“જેમણે જે મારામાં વિશ્વાસ મૂકીને
મને મત આપ્યો, એમનો હું આભાર માનું છું.
અને જેમણે મને મત નથી આપ્યો,
એનો આભાર મારા ધર્મપત્ની માને છે!”
😅
😝
ADVERTISEMENT
ADVERTISEMENT
😂
😜
🤣
🤪
ADVERTISEMENT
ADVERTISEMENT
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)