ADVERTISEMENT
ADVERTISEMENT

જ્યાં જાય છે મારે સાથે જવું પડે છે.😅😝

પડોશણે મારા ઘરે આવીને
મારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીને
કહ્યું : દીદી,
આમાંથી કયા સારા લાગશે?
મારી પત્નીએ મારી સામે જોઈને
કહ્યું : તમે પસંદ કરો…
મારું તો ખાલી નામ જ છે.
સમજાય તેને સલામ.
😅😝😂😜🤣🤪

પતિ તેના મિત્રને : લગ્ન પહેલા
હું જ્યાં પણ જતો હતો મારી પત્ની
બધે જ મારી સાથે આવતી હતી.
મિત્ર : અરે વાહ! અને હવે?
પતિ : હવે એ
જ્યાં જાય છે મારે સાથે જવું પડે છે.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT