ADVERTISEMENT
ADVERTISEMENT

આ જ જેલમાં છે, સાહેબ!😅😝

બધા ધંધામાં ઊઠી ગયા પછી છગને લુહારની દુકાન ખોલી.
એ ગામનો એક માત્ર લુહાર હતો એટલે દુકાન ખૂબ ચાલી.
તેણે મદદ માટે
ગામડેથી પોતાનાં ભત્રીજા રમેશને પણ બોલાવી લીધો.
પહેલા દિવસે કામની સમજ આપતા છગને કહ્યું,
જો રમેશ,
હું જ્યારે લોખંડનો ધગધગતો ટુકડો
એરણ પર ગોઠવીને ડોકું ધુણાવું
ત્યારે તું જોરથી એના પર હથોડો ફટકારજે.
રમેશે બરાબર એમ જ કર્યુ.
હવે રમેશ ગામનો એકમાત્ર લુહાર છે.
બોધ : સૂચના આપ્યા બાદ ખાતરી કરી લેવી કે
સામેવાળો શું સમજ્યો છે.
😅😝😂😜🤣🤪

જેલર : શું તને તારાં ઘરવાળાંની
યાદ આવતી નથી?
રમેશ : એ બધાં પણ
આ જ જેલમાં છે, સાહેબ!
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT