નવા નવા લગ્ન પછી
2 મિત્રો મળીને વાત કરતા હતા.
પહેલો મિત્ર : શું કહું યાર,
મારી પત્ની ગાવાનું જાણે છે
પણ ગાતી નથી.
બીજો મિત્ર : સારું કહેવાય દોસ્ત,
મારી પત્ની તો ગાવાનું જાણતી નથી
તો પણ ગાયા જ કરે છે.
😅😝😂😜🤣🤪
પડોશણે મારા ઘરે આવીને
મારી પત્નીને 5 ચણિયા-ચોળી બતાવીને
કહ્યું : દીદી,
આમાંથી કયા સારા લાગશે?
મારી પત્નીએ મારી સામે જોઈને
કહ્યું : તમે પસંદ કરો…
મારું તો ખાલી નામ જ છે.
સમજાય તેને સલામ.
😅😝😂😜🤣🤪
ADVERTISEMENT
ADVERTISEMENT
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)
ADVERTISEMENT
ADVERTISEMENT