ADVERTISEMENT
ADVERTISEMENT

વસ્તુ જોઈએ છે, બતાવશો?😜😅😝😂🤪🤣

પતિ બેહોશીમાંથી ધીરે ધીરે ભાનમાં
આવતા બબડવા લાગ્યો : હું ક્યાં છું ?
સ્વર્ગમાં આવી ગયો કે શું ?
પત્ની : ના, ના,
તમે હજુ મારી પાસે જ છો…!!!
😜😅😝😂🤪🤣

મારા પતિને ભેટ આપવા માટે કંઈક
વસ્તુ જોઈએ છે, બતાવશો?
મહિલાએ સેલ્સમેનને કહ્યું.
સેલ્સમેને મહિલાને પૂછ્યું : લગ્ન થયે
કેટલો સમય થયો છે?
20 વર્ષ! કેમ? પ્રોત્સાહિત મહિલાએ પૂછ્યું.
બહેન, સસ્તી ચીજોનું કાઉન્ટર નીચે
ભોંયરામાં છે.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT