ADVERTISEMENT
ADVERTISEMENT

ચહેરાનું વર્ણન કરી શકે છે,😅😝😂😜🤣🤪

જેલમાં કેદી શિક્ષા સપ્તાહ મનાવવામાં
આવી રહ્યું હતું.

એક કેદી પાસે આવીને શિક્ષકે પૂછ્યું :
ટપાલ સેવાથી શું ફાયદો થાય છે ?

કેદીએ જવાબ આપતા કહ્યું,
કોઈને પણ
સહેલાઈથી ધમકી આપી શકાય છે,
😅😝😂😜🤣🤪

જજ સાહેબે પાંજરામાં ઊભેલાને પૂછ્યું :
‘શું તું એ વ્યક્તિના ચહેરાનું વર્ણન કરી શકે છે,
જેણે તારી ધોલાઈ કરી નાખી ?’

ADVERTISEMENT
ADVERTISEMENT

સાહેબ !
હું એનું મોઢું જ જોઈ રહ્યો હતો અને
એણે મારી ધોલાઈ કરી નાખી.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)