ADVERTISEMENT
ADVERTISEMENT

તો તે કહેશે કોને?😝

પ્રેમિકા : ચાલતી વખતે તારા બુટ ઘણો
અવાજ કરે છે.
લાગે છે તે બુટ ચોરી કર્યા છે.
પ્રેમી : જો એવું હોત તો મારા શર્ટ,
પેન્ટ અને
આ ગોગલ્સ બધામાંથી અવાજ આવતે.
પ્રેમિકા બેભાન.
😅😝😂😜🤣🤪

બે મિત્રો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા.
પહેલો મિત્ર : યાર એક વાત
હું આજ સુધી સમજી શક્યો નથી.
બીજો મિત્ર : કઈ?
પહેલો મિત્ર : લોકો કહે છે કે ધીમે બોલો,
દિવાલોને પણ કાન હોય છે.
હવે આપણે માની લઈને કે તેને કાન હોય છે,
તો પણ તેને જીભ તો હોતી નથી
તો તે કહેશે કોને?
😝😅😜😂🤪🤣

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT