ADVERTISEMENT
ADVERTISEMENT

એ તમારો વહેમ છે!😝😅

ઘણી વાર સુધી ઉભેલી બસમાં
ચિડાયેલા યાત્રીએ કંડકટરને પૂછ્યું,
તમારો ખટારો કયારે ઉપડશે?
કંડકટર : ખટારામાં
પૂરો કચરો ભરાઈ જાય ત્યારે.
😅😝😂😜🤣🤪

ટીચર : માન્યતા અને વહેમમાં
શું ફરક છે?
ટપ્પુ : તમે બહુ સુંદર લાગો છો
એ અમારી માન્યતા છે,
અને અમે હજી બાળકો જ છીએ
એ તમારો વહેમ છે!
😝😅😜😂🤪🤣

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT