ADVERTISEMENT
ADVERTISEMENT

ત્યારે જઈને થોડો આરામ મળ્યો.😝

પત્ની : આ વખતે
મોટા એક્ઝિબિશનમાં ક્યા પ્રકારની
સાડીઓ આવશે ખબર નહીં.
પતિ : બધે
બે જ પ્રકારની સાડી હોય છે.
એક જે તને પસંદ નથી પડતી
અને બીજી
જે ખરીદવાનું મારું ગજવું નથી હોતું.
😅😝😂😜🤣🤪

બીમાર પત્નીની શાયરી :
તબિયત ખરાબ હતી,
ના કોઈ દવા કામ આવી અને
ના કોઈ તાવીજ કામ આવ્યું.
ફોન કરીને પતિ સાથે લડી
ત્યારે જઈને થોડો આરામ મળ્યો.
😝😅😜😂🤪🤣

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT