ADVERTISEMENT
ADVERTISEMENT

એ સબસીડી નથી તારૂ ઈન્ક્રીમેન્ટ છે.😝

પત્નીના જન્મદિવસ પર
હદથી વધારે કંજૂસ પતિએ પૂછ્યું,
તને શું ગિફ્ટ જોઈએ?
પત્નીની ઈચ્છા નવી કાર લેવાની હતી,
તેણે ઈશારાથી જણાવ્યું,
મને એવી વસ્તુ લઈને આપો
જેના પર સવાર થતા જ તે 0 થી 100
પર પહોંચી જાય.
કંજૂસ પતિ
તેના માટે વજન કાંટો લઈ આવ્યો.
😅😝😂😜🤣🤪

કર્મચારી : સર,
મેં મારા આધારકાર્ડને મારા બેંક અકાઉન્ટ
સાથે લિંક પણ નથી કરાવ્યું,
છતાં પણ
મારા અકાઉન્ટમાં ગેસના 200 રૂપિયાની
સબસીડી આવી ગઈ.
બોસ : અરે મુર્ખ,
એ સબસીડી નથી તારૂ ઈન્ક્રીમેન્ટ છે.
😝😅😜😂🤪🤣

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT