ADVERTISEMENT
ADVERTISEMENT

મારી પાસે પૈસા નથી.😝

રાજુ છતના 3-4 પગથિયાં ચઢ્યો જ
હતો કે ભાભી કહ્યું :
ક્યાં જઈ રહ્યો છે?
રાજુ : ચકલીને દાણા નાખવા.
ભાભી : તારી ચકલી
સાત દિવસ માટે નાનીના ઘરે ગઈ છે.
😅😝😂😜🤣🤪

બોયફ્રેન્ડ : આજે
હું મારા મિત્રોને ઘણો યાદ કરી રહ્યો છું.
ગર્લફ્રેન્ડ : અરે સોના બેબી,
હું તો તારી પાસે છું,
હું તારા મિત્રોની ખોટ પુરી કરીશ.
બોયફ્રેન્ડ : ખરેખર.
ગર્લફ્રેન્ડ : હા સોના.
બોયફ્રેન્ડ : ચાલ તો પછી
આજે ફિલ્મની ટિકિટ તું ખરીદી લે,
મારી પાસે પૈસા નથી.
😝😅😜😂🤪🤣

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT