ADVERTISEMENT
ADVERTISEMENT

પેટ્રોલ ભરાવવા જઈએ.😅

ફક્ત બ્યુટી પાર્લરવાળા જ
છોકરીઓને
એવો અનુભવ કરાવવાની હિંમત
રાખે છે કે,
તે સારી નથી દેખાઈ રહી.
😝😅😜😂🤪🤣

બે મિત્રો
એકબીજા સાથે વાત કરતા હતા.
ચંગુ : આજે સવારે મારા મગજમાં
એક વિચાર આવ્યો.
મંગુ : શું?
ચંગુ : આજે કંઈક તોફાની કરીએ,
આપણે સાઈકલ લઈને
પેટ્રોલ ભરાવવા જઈએ.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT