મોન્ટુ : પ્રેમ અને સિગારેટ વચ્ચે
એક સમાનતા છે.
પીન્ટુ : કઈ?
મોન્ટુ : બંને હોઠો પર ખુશી લાવે છે
પણ હૃદયમાં દુ:ખ લાવે છે.
😝😅😜😂🤪🤣
શેરીમાંથી અવાજ આવ્યો.
400 રૂપિયામાં જીવનભર બેસીને ખાઓ.
પત્નીએ
ઝડપથી પતિને બહાર મોકલી દીધો.
પતિ બહાર ગયો અને
ગુસ્સામાં પાછો અંદર આવ્યો.
પત્ની : શું થયું?
પતિ : અરે યાર, એ ખુરશી વેચી રહ્યો છે.
😅😝😂😜🤣🤪
ADVERTISEMENT
ADVERTISEMENT
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
ADVERTISEMENT
ADVERTISEMENT