ADVERTISEMENT
ADVERTISEMENT

તેમને મોડું થતુ હતું…😜😅😝😂🤪🤣

એક સ્ત્રી મરીને સ્વગઁમાં ગઈ.
એક દિવસ એ સ્વગઁમાં આંટા મારતી હતી.
અને એને ઈક્ષ્વર દેખાયા.
એણે ભગવાન પાસે જઈને પૂછ્યુઃ
તમે સ્ત્રીની પહેલાં પુરુષ ને કેમ બનાવ્યો ?
ભગવાને એની સામે જોયું.
પછી એના માથા પર હાથ મૂકી
સ્મિત ફરકાવતાં ભગવાન બોલ્યાઃ “Every
good design needs a rough draft”.
😜😅😝😂🤪🤣

બે બહેનપણી
ઉભા ઉભા વાતો કરતી હતી…
બે કલાક થયા તોય બેઠીનહીં
કેમકે
તેમને મોડું થતુ હતું…
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT