ADVERTISEMENT
ADVERTISEMENT

ટીના હજુ વિચારે છે.😅😝

એક પીધેલે
બારમાં બૂમો પાડવાનું શરૂ કરી દીધું,
આ બારમાં બેસેલા અડધા લોકો કાયર છે.
આ સાંભળીને એક પહેલવાને
તેનો કોલર પકડ્યો અને કહ્યું,
પોતાના શબ્દ પાછા લે નહિ તો….
પીધેલ : ઠીક છે, આ
બારમાં બેસેલા અડધા લોકો કાયર નથી.
😅😝😂😜🤣🤪

ટીના દુકાનદારને : મારે મારા ઘરવાળા માટે
શર્ટ લેવો છે પણ મને એના કોલરનું માપ નથી યાદ.
દુકાનદાર : 12 ઇંચ હશે?
ટીના : ઓહ હા, 12 ઇંચ જ છે.
તમને કેવી રીતે ખબર પડી?
દુકાનદાર : જે પતિઓ પત્નીને શર્ટ ખરીદવા મોકલે
એમના કોલરના માપ આજ હોય છે.
ટીના હજુ વિચારે છે.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT