પત્ની- માની લો કે હું
તમારી વાત એક જ વારમાં માની લઉં
અને તમારી બધી વાતમાં હા પાડું તો??
.
.
.
પતિ જમીન પર હસીને લોટ પોટ થતા
બોલ્યો અરે હું તો આવું માની પણ નથી શકતો !!
🤣🤣🤣
પત્ની : જયારે તમે વોકિંગ કરવા જાવ છો
તો મને કેમ તમારી સાથે નથી લઈ જતાં
પતિ : ડોક્ટરે કેલરી બાળવા માટે ચાલવાનું કહ્યું છે
લોહી બાળવા માટે નહીં 🤭😳😨😨🤫
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)