ADVERTISEMENT
ADVERTISEMENT

ઓછું બોલવાથી થતા ફાયદા.😅😝

પિતા : બેટા ગઈકાલે મેં તને ગણિતનું લેસન કરવામાં
મદદ કરી હતી,
એ વાત તેં સ્કૂલમાં ટીચરને કહી તો નથી દીધી ને?
દીકરો : પપ્પા,
મેં મારા ટીચરને સાચી વાત જણાવી દીધી.
પિતા : એમ?
તું તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનો અવતાર છે.
પછી તારા ટીચરે શું કહ્યું?
દીકરો : એમણે કહ્યું કે
બધા જ દાખલા ખોટા ગણી લાવ્યો છે,
પણ બીજાએ કરેલી ભૂલની સજા હું તને નહીં આપું.
😅😝😂😜🤣🤪

બાપ : બેટા,
તને ઈનામ કેવી રીતે મળ્યું?
દીકરી : વાદ-વિવાદમાં એક કલાક
બોલવા માટે.
બાપ : સરસ,
પણ વિષય કયો હતો?
દીકરી : ઓછું બોલવાથી થતા ફાયદા.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT