પતિ ઘરે આવ્યો ત્યારે પત્ની બોલી :
આજે મેં આપણી નોકરાણીને કાઢી મૂકી.
પતિ : તે આવું કેમ કર્યું?
તેને એક વાર સુધરવાની તક તો
આપવી હતી ને!
પત્ની : પણ,
હું તમને કોઈ તક આપવા માંગતી નથી.
😅😝😂😜🤣🤪
સ્વીટી : મમ્મી તું ડેડી સાથે
શા માટે પરણેલી?
ટીના : અચ્છા,
તો તારા મગજમાં પણ
આ સવાલ ઉઠવા લાગ્યો.
😅😝😂😜🤣🤪
ADVERTISEMENT
ADVERTISEMENT
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)
ADVERTISEMENT
ADVERTISEMENT