ADVERTISEMENT
ADVERTISEMENT

નાખી દે બે ટીપા.😅

નોકર ઘેરથી દોડતો શેઠની દુકાને આવ્યો
અને બોલ્યો : શેઠ ઘરને આગ લાગી છે
જલદીથી ચાલો.
શેઠજી : વાંઘો નહીં, ઘરનો વીમો છે.
નોકર : પણ શેઠાણી ઘરની અંદર સપડાઈ ગયાં છે.
શેઠજી : અલ્યા,
ઘરનો વીમો લેનાર શું મેં
શેઠાણીનો વીમો નહીં લીધો હોય એમ તું માને છે?
પૂરા પચાસ હજાર રૂપિયાનો વીમો લીધો છે.
😅😝😂😜🤣🤪

નોકર : મેડમ, ઘરે મહેમાનો આવ્યા છે,
પણ શરબત બનાવવા માટે લીંબુ નથી,
શું કરું?
મેડમ : અરે ટેંશન શું કામ લે છે,
આ નવા વિમ બારમાં 100 લીંબુની શક્તિ છે.
નાખી દે બે ટીપા.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.

ADVERTISEMENT
ADVERTISEMENT