છોકરીએ ઘર છોડ્યું… સાસરું મળ્યું,
ભાઈ છોડ્યો… નાનો દિયર મળ્યો,
બહેન છોડી… નાની નણંદ મળી,
માં બાપ છોડ્યા… સાસુ સસરા મળ્યા,
પણ એવું શું છોડ્યું કે પતિ મળ્યો?
કાંઈ નહિ,
મફતમાં મળ્યું એટલે કદર ક્યાંથી હોય.
😅😝😂😜🤣🤪
પતિ : મારે કોઈ સમજદાર સ્ત્રી સાથે
લગ્ન કરવા જોઈતા હતા.
પત્ની : સમજદાર સ્ત્રી તમારી સાથે
ક્યારેય લગ્ન કરી શકે નહીં.
પતિ : મારે બસ આ જ સાબિત કરવું હતું.
😅😝😂😜🤣🤪
ADVERTISEMENT
ADVERTISEMENT
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
ADVERTISEMENT
ADVERTISEMENT