ADVERTISEMENT
ADVERTISEMENT

તે વૃદ્ધ ચુપચાપ બેસી રહ્યા.😅😝😂😜🤣🤪

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાને
કહે છે કે,
તે દુનિયાની સૌથી સુંદર છોકરી સાથે
લગ્ન કરવાનો છે.
બીના : એમ! મને તો એવું લાગતું હતું કે
એ તારી સાથે લગ્ન કરવાનો છે.
😅😝😂😜🤣🤪

એક વૃદ્ધ પુરુષ બસમાં એકલા બેઠા હતા,
ત્યારે એક વૃદ્ધ મહિલા
આવીને તેમની બાજુમાં બેસી ને બોલી,
કાકા ક્યાં જઈ રહ્યા છો?
તે વૃદ્ધ ચુપચાપ બેસી રહ્યા.
મહિલા ફરી બોલી : કાકા ક્યાં જઈ રહ્યા છો?
હવે વૃદ્ધ પુરુષથી ચૂપ નહિ રહેવાયું એટલે
તે બોલ્યા, દીકરી તું સુંદર છે, યુવાન છે,
તારા માટે હું છોકરો જોવા જઈ રહ્યો છું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT