ADVERTISEMENT
ADVERTISEMENT

આ ચર્ચાનો અંત લાવીએ.😅😝😂😜🤣🤪

એક સ્ત્રીનો પતિ એક દિવસ સાંજના
દરરોજના સમય કરતા મોડો ઘેર આવ્યો.
પત્નીએ પૂછ્યું : ‘કઈ ભાન છે ?
કેટલા વાગ્યા તેનું ? આઠ વાગ્યા છે.
બે કલાક મોડા થયા છો,
એ બે કલાક તમે કયા હતા ?’
પતિ : ‘રસ્તામાં મને એક અકસ્માત નડ્યો.
એક મોટરની હડફેટે આવી હું બેહોશ થઇ ગયો,
મને ઊંચકીને હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો.’
પત્ની : પણ એમાં બે કલાક મોડું શા માટે થયું ?
અકસ્માત તો અડધી મિનિટમાં પતી જાય છે.
😅😝😂😜🤣🤪

પત્ની (ગુસ્સે થઈને) : હવે વધુ બોલ્યા છો
તો હું બારીમાંથી પડતું મૂકીશ.

પતિ : ચાલ, ત્યારે ઉપર અગાસીમાં જઈ
આ ચર્ચાનો અંત લાવીએ.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT