બંતાને જયારે જેલની સજા થઈ ત્યારે એનો બાબો
માત્ર બે વરસનો હતો.
છ વરસ પછી બંતા જેલમાંથી છૂટીને સીધો
સ્કુલમાં ગયો, અંદર ક્લાસમાં જતાંની સાથે જ એ
પોતાના બાબાને ઓળખી ગયો.
શી રીતે ?
કારણ કે આખા ક્લાસમાં એ એક જ છોકરો
એવો હતો કે જયારે સર પાટિયા પર લખેલું
લખાણ ડસ્ટરથી ભૂંસતા હતા ત્યારે આ છોકરો
નોટમાં લખેલું લખાણ રબરથી ભૂંસી રહ્યો હતો!
😅😝😂😜🤣🤪
સેલ્સમેન : ‘સાહેબ,
કોકરોચ માટે પાઉડર જોઈએ છે ?’
સંતા : ‘અબે, હમ કોકરોચો કો ઇતના
ભાવ નહિ દેતે. આજ પાઉડર દિયા,
તો કલ લિપસ્ટિક માંગેગે !’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)