ડોક્ટરે ચેક કરી દવા આપી.😅😝😂😜🤣🤪

પપ્પુ : તારો મોબાઇલ તો બહુ સરસ છે ને.
કેટલામાં લીધો?
ટપ્પુ : લીધો નથી. રેસમાં જીત્યો છું.
પપ્પુ : અરે વાહ, કેટલા લોકો હતા રેસમાં?
ટપ્પુ : ત્રણ જણા.
હું, પોલિસવાળો અને મોબાઇલની દુકાનવાળો.
😅😝😂😜🤣🤪

ડોક્ટર : તમને ક્યાં દુ:ખાવો થાય છે.
દર્દી : ફી ઓછી કરો તો કહું.
નહિતર જાતે ગોતો!
ડોક્ટર : ઠીક છે.
ડોક્ટરે ચેક કરી દવા આપી.
દર્દી : આ કયા દુ:ખાવાની દવા આપી?
ડોક્ટર : ફી ડબલ આપ તો કહું.
નહી તો જાતે સમજી લો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)