ADVERTISEMENT
ADVERTISEMENT

તા. 11 ઓક્ટોબર 2024, શુક્રવારનું રાશિફળ, આ રાશિના જાતકને વિદેશથી આવકના સ્રોત પ્રાપ્ત થશે

મેષ રાશિઃ

આવકના માર્ગમાં વધારો થશે.

બીપીની સમસ્યા વાળા દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે.
જીવનસાથી સાથે સમય વીતશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.

વૃષભ રાશિઃ

વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.
સ્ત્રી વર્ગ તરફથી મદદ મળી રહેશે.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.

મિથુન રાશિઃ

તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકોને સફળતા પ્રાપ્ત થશે.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.

કર્ક રાશિઃ

કાપડના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કફ જન્ય રોગ થઈ શકે, સ્વાસ્થ્યની કાળજી લેવી.
પારિવારિક સુખ સારું રહેશે.
નાના ભાઈ બહેન સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.

સિંહ રાશિઃ

કાર્ય સ્થળ પર પર તમારું વર્ચસ્વ વધશે.
આધ્યાત્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
વાહન ચલાવતા સાચવવું.
પારિવારિક સમસ્યાના કારણે મન અશાંત રહેશે.

કન્યા રાશિઃ

ભાવતું ભોજન જમવાના તમે ઈચ્છુક રહેશો.
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
દૂધના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.

તુલા રાશિઃ

ગીત-સંગીત જેવા કલાત્મક કાર્યમાં રુચિ આવશે.
યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરવું.
વિદેશથી આવકના નવા સ્રોત પ્રાપ્ત થશે.
જીવનસાથી સાથે પ્રવાસ યાત્રા પર જવાનું થઈ શકે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

વૃશ્ચિક રાશિઃ

કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા.
પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે.
વિદેશ યાત્રા માટે પ્રયત્ન લોકોને સફળતા પ્રાપ્ત થશે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.

ધન રાશિઃ

તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
મિત્રોનો સાથ સહકાર મળશે.
પ્રેમી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

મકર રાશિઃ

કોમ્યુનિકેશનને લગતું કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
લોનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

કુંભ રાશિઃ

નવા વાહનની ખરીદી થઈ શકે છે.
જ્વેલરી અને કોસ્મેટિક વસ્તુના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
પરિવાર સાથે સમય વીતશે.
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.

મીન રાશિઃ

વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
ગૂઢ રહસ્યમય વિષય જેવા કે જ્યોતિષ-વાસ્તુ અંકશાસ્ત્રમાં ઋષિ આવશે.
વિદેશથી આવકના સ્રોત પ્રાપ્ત થશે.

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)