ADVERTISEMENT
ADVERTISEMENT

આપણે તો બે જ છીએ.😅😝😂😜🤣🤪

પત્ની : હું વિચારું છું કે મારી
મિલકત કોઈ સાધુને દાન કરી દઉં.
આ સાંભળી
પતિ ઉભો થઈને જવા લાગે છે.
પત્ની : હવે તમે ક્‌યાં જઈ રહ્યાં છો?
પતિ : સાધુ બનવા.
😅😝😂😜🤣🤪

પતિ : રવિવાર સારી રીતે ગાળવા માટે
હું છેલ્લા શૉની ત્રણ ટિકિટ લાવ્યો છું.
પત્ની : ત્રણ કેમ?
આપણે તો બે જ છીએ.
પતિ : એક ટિકિટ તારી અને બે
તારાં માઁ-બાપની! થઈ ગઈને ત્રણ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

ADVERTISEMENT
ADVERTISEMENT