પત્ની : મારો પુત્ર મને મા નથી કહેતો.
પતિ : (ગુસ્સામા) હુ તેને એવી સજા આપીશ,
એટલો મારીશ કે એ શુ
એનો બાપ પણ તને મા કહીને બોલાવશે.
😅😝😂😜🤣🤪
એક જાડી સ્ત્રી બે માળની બિલ્ડિંગ પરથી
નીચે પડી ગઈ.
જાડી સ્ત્રીના પતિએ થોડીવાર પછી
ડોક્ટરને પૂછયુ : ડોક્ટર સાહેબ,
મારી પત્ની હોશમાં આવી કે નહી ?
ADVERTISEMENT
ADVERTISEMENT
ડોક્ટર : તમારી પત્નીને તો હોશ આવી ગયો,
પરંતુ જે સાત બાળકો પર એ પડી હતી
તે હજુ બેહોશ છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
ADVERTISEMENT
ADVERTISEMENT
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)