|| ૐ શ્રી ગુરુભ્યો નમ:||( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
વૈષ્ણવ પાપાંકુશા એકાદશી, ગૌણ પાપાંકુશા એકાદશી, પદ્મનાભ દ્વાદશી
વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
માસ:- આસો શુક્લ પક્ષ
તિથિ:- એકાદશી 06:42:39 am, દ્વાદશી
ચંદ્ર રાશિ કુંભ
નક્ષત્ર *:- શતભિષા
કરણ : વિષ્ટિ
યોગ : ગંડ
અભિજીત મૂહુર્ત: 12:02 pm to 12:49 pm
અમૃત કાળ: 6:09 pm to 7:37 pm
વિજય મૂહુર્ત: 2:22 pm to 3:08 pm
આજનો દિવસ અશુભ છે.
(પંચક ચાલુ છે. )
(અમદાવાદ)
સૂર્યોદય 06:36:09 am
સૂર્યાસ્ત: 6:14:49 pm
ચંદ્રોદય : 4:10:32 pm
ચંદ્રાસ્ત : 02:59:25 am
દિવસનાં શુભ ચોઘડિયા
01 અમૃત 06:36:09 am to 08:03:28 am
02 શુભ 09:30:48 am to 10:58:08 am
03 ચલ 1:52:48 pm to 3:20:09 pm
04 લાભ 3:20:16 pm to 4:47:29 pm
05 અમૃત 4:47:29 pm to 6:14:49 pm
રાત્રિનાં શુભ ચોઘડિયા
01 ચલ 6:14:49 pm to 7:47:29 pm
02 લાભ 10:52:48 pm to 00:25:28 am
03 શુભ 01:58:08 am to 03:30:48 am
04 અમૃત 03:30:48 am to 05:03:28 am
05 ચલ 05:03:28 am to 06:36:09 am
દક્ષિણ ભારતમાં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ
રાહુકાળ (અશુભ) 08:03:28 am to 09:30:48 am
ગુલિક કાળ (શુભ) 1:52:48 pm to 3:20:09 pm
યમઘંડ કાળ (અશુભ) 10:58:08 am to 12:25:28 pm
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)