એમાં હુ 10 વર્ષ મોટી લાગુ છુ.😅😝😂😜🤣🤪

એક નવપરિણીતાએ પોતાની બહેનપણીને
પૂછ્યુ : મને સમજાતુ નથી કે
હું મારા પતિને જન્મદિવસે કંઈ ભેટ આપુ ?

બહેનપણી બોલી : છુટાછેડા આપી દે.
😅😝😂😜🤣🤪

પત્ની એક દિવસ ગુસ્સામાં પગ પછાડતી
ઘરમાં આવી અને એક કવર
પતિની સામે ફેંકીને સોફા પર બેસી ગઈ.
પતિએ પૂછ્યુ : શુ થયુ ?
પત્ની : મારો ફોટો જુઓ,
ફોટોગ્રાફરે કેવો પાડ્યો છે,
એમાં હુ 10 વર્ષ મોટી લાગુ છુ.
પતિ : (ફોટો જોતાં) સારૂ છે ને
તારે દસ વર્ષ પછી ફોટો નહી પાડવો પડે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)