ચૂપ રહેવાના 20 હજાર આપે છે.😅😝😂😜🤣🤪

સુરેશ એક વખત
એરપોર્ટમાંથી બહાર આવી રહ્યો હતો,
ખૂબ ભીડ થવાને લીધે સિક્યુરીટી ગાર્ડે
તેને રોકીને કહ્યુ ‘વેટ સર’
જવાબમાં સુરેશ
’50 કિલો’ કહીને બહાર નીકળી ગયો.
😅😝😂😜🤣🤪

રમેશ : તમે કઈ નોકરી કરો છો?
સુરેશ : હું સિંગર છું.
રમેશ : પણ ક્યારેય તમને ગાતા
જોયા કે સાંભળ્યા તો નથી.
સુરેશ : મારા મહોલ્લા વાળા મને
ચૂપ રહેવાના 20 હજાર આપે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)