સાઈડ ઇફેક્ટ તો થઈ.😅😝😂😜🤣🤪

ટપ્પુની ઓફિસમાં આવેલી તેની નવી
સેક્રેટરીએ તેને પૂછ્યું,
સેક્રેટરી : સર,
તમારી પત્ની હંમેશા મને આટલી શંકા
ભરેલી નજરથી કેમ જુએ છે.
ટપ્પુએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું,
કારણ કે,
તારા પહેલા તે મારી સેક્રેટરી હતી.
😅😝😂😜🤣🤪

પતિએ પોતાની પત્નીને વશમાં કરવા માટે
એક બાબા પાસેથી તાવીજ લીધું.
એક મહિના પછી પતિ બાબાને કહે,
બાબા આની મારી પત્ની પર કોઈ અસર
નથી થઇ,
પણ પાડોશીની પત્ની વશમાં થઈ ગઈ.
બાબા : સારું છે, ઇફેક્ટ ભલે ના થઈ પણ
સાઈડ ઇફેક્ટ તો થઈ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)