ઠેકાણે લાવવાનુ હતુ એટલે…”😜😅😝😂🤪🤣

જે દિવસે પત્ની જોડે માથાકૂટ
થાય તે દિવસે
કસ્ટમર કેર વાળી
જોડે વાત કરી લેવી,
માન સન્માન
પાછા મળ્યા નો આનંદ થાશે.
😜😅😝😂🤪🤣

અમે નિયમિત કપલ્સ ક્લબમાં જઈએ છીએ.
ત્યાં 20 માર્કની નિબંધ સ્પર્ધા હતી કે
“મેં લગ્ન શા માટે કર્યા.”
મે લખ્યું “મારુ મગજ ઠેકાણે ન હતુ એટલે.. ”
મને 20 માંથી 18 માર્ક મળ્યા.
હું ખુશ હતો કે
પહેલો નંબર મારો આવશે પણ
મારી પત્ની 20 માર્ક પૂરા લઈ ગઈ બોલો..
એણે લખ્યું કે…
“કોઈનુ મગજ ઠેકાણે લાવવાનુ હતુ એટલે…”
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)